Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરઃ નાના પ્રાણીઓનો શિકાર કરતી ગેંગ વનવિભાગે ઝડપી

Live TV

X
  • સુરેન્દ્રનગરના બજાણા રેન્જના વન વિભાગ સ્ટાફે સસલા જેવા નાના પ્રાણીઓનો શિકાર કરતી એક ગેંગને ઝડપી પાડી છે.

    વન વિભાગની ટીમને મળેલી બાતમીના આધારે દસાડા તાલુકાના રાજપર ગામની સીમમાં નાકાબંધી કરી હતી, ત્યારે મોડી રાતે ચાર ઈસમો સીમમાંથી ગામ તરફ જતાં તેમની પુછપરછ કરવામાં આવી હતી.

    દરમિયાન તેમની પાસેથી શિકારમાં ઉપયોગમાં લેવાતા સાધનો , અને દેશી હથિયારો મળી આવ્યાં હતાં. તમામ સામે વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની વિવિધ કલમ અનુસાર ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply