Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરના પાટડીમાં ભાજપે યોજ્યું મહિલા સંમેલન

Live TV

X
  • સુરેન્દ્રનગરના પાટડીમાં ભાજપનું એક મહિલા સંમેલન યોજવામાં આવ્યું. જેમાં લોકસભાના ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા. આ મહિલા સંમેલનમાં યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. જે યુવતીઓ પ્રથમ વખત વોટ આપવાની છે તેમણે સુરેન્દ્રનગરના ઉમેદવારને શુભેચ્છાઓ આપી હતી. યુવતીઓ તેઓ ભણી શકે, વાહનવ્યવહારની સુવિધા ટાઈમસર મળે તેમજ રસ્તાની સુવિધા મળે, રોજગારી મળે વગેરે સમસ્યાઓની રજૂઆત કરી હતી. ડૉ. મહેન્દ્ર મુંજપરાએ આ તમામ પ્રશ્નો પર પોતે કામ કરશે તેવી હૈયાધારણા આપી હતી. જેવી યુવતીઓમાં ખુશીઓનો માહોલ હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply