Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર જિલ્લાની ભાજપાની કારોબારી બેઠક મેડીકલ હોલ ખાતે યોજાઈ

Live TV

X
  • સુરેન્દ્રનગર જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક મેડીકલ હોલ ખાતે યોજાઈ હતી

    સુરેન્દ્રનગર જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક મેડીકલ હોલ ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ગુજરાતના ખેડૂત, યુવા, મહિલા, એસ. સી., એસ. ટી. ,ઓ. બી. સી વગેરે તમામ વર્ગના સર્વાંગી વિકાસ માટે કરાયેલ કાર્ય અને યોજનાઓની ચર્ચા કરાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય પાર્ટીના કાર્યકરોને તમામ મુદ્દાઓથી માહિતગાર કરવાનો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, જિલ્લા સંગઠન પ્રભારી મોહનભાઈ કુંડારીયા સહિત અનેક હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply