Skip to main content
Settings Settings for Dark

સેલવાસ ખાતે અટલ ભવનનું અમિત શાહે કર્યું ઉદ્દઘાટન

Live TV

X
  • બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સેલવાસ ખાતે પહોંચ્યા હતા. આ પહેલાં દમણ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    દમણથી સેલવાસ તેઓ કાર રેલી સાથે પહોંચવાના હતા. અહીં બીજેપીના અટલ કાર્યાલયનું તેઓ ઉદ્ઘાટન કરશે. દમણ-સેલવાસના બીજેપીના બુથ કાર્યકરોને તેઓ સંબોધિત કરશે અને આગામી ચૂંટણીમાં બીજેપીનો વિજય થાય તે માટે કાર્યકરોને પ્રેરણા પૂરી પાડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply