Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્ર-દક્ષિણના કેટલાક વિસ્તારમાં વરસાદ, 11 જૂનથી ચોમાસાના પ્રારંભની શક્યતા

Live TV

X
  • સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મંગળવારે વરસાદી ઝાપટા પડ્યાં હતાં. રાજકોટ નજીકના કોટડાસાંગાણીમાં એક કલાકાં એક ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા હતા.

    વલસાડ જિલ્લાનાં ધરમપુર, કપરાડા, પારડી, સહિત અનેક ગામોમાં વહેલી સવારે કેટલાક વિસ્તારમાં ઋતુના પ્રથમ વરસાદે પગરણ કર્યાં હતાં. વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી, તો સાથેસાથે લોકોએ પણ ઠંડક અનુભવી ગરમીથી હાશકારો મેળવ્યો હતો. દરમિયાનમાં, ગુજરાતમાં આ વખતે ચોમાસુ 15 જૂનના બદલે 11 જૂનથી બેસે તેવી શક્યતા છે. આ વખતે 99 ટકા વરસાદની સંભાવના સાથે વરસાદ સામાન્ય હશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply