Skip to main content
Settings Settings for Dark

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે બનશે પતંગિયા પાર્ક, ટાઈગર પતંગિયા બનશે આકર્ષણ 

Live TV

X
  • સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેટ્યૂ ઓફ યુનિટી રાજ્યભરના પ્રવાસીઓ સહિત અન્ય રાજ્યના સહેલાણીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

    આગામી દિવાળી વેકેશનમાં વધુમાં વધુ પ્રવાસીઓ આકર્ષાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નવા 35 કલ્પો અહીં ઉમેરાવવાનું આયોજન છે.

    અહીં ખાસ પતંગિયા પાર્કનું નિર્માણ કરાઈ રહ્યું છે. જેમાં 28 જાતના પતંગિયાઓ લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બનશે. એમા પણ કેસરી રંગનાં ખાસ પ્લેન ટાયગર પતંગીયા વિશેષ આકર્ષણ રહેશે. જે ખાસ કરીને ગુજરાત માં જ દેખાય છે. આ પતંગિયાને ,ગુજરાતનું પ્લેન સ્ટેટ બટરફ્લાઈ જાહેર કરવાની પણ ગતવિધિ વનવિભાગ દ્વારા ચાલી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply