Skip to main content
Settings Settings for Dark

સ્વચ્છતા અભિયાન 2023: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાઈ રહ્યા છે સ્વચ્છતા કાર્યક્રમો

Live TV

X
  • રાજકોટ 

    રાજકોટમાં રાજ્ય કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં શહેરના 6 જેટલા એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કાલાવડ રોડ ઉપર 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં સફાઇ કરવામાં આવી હતી. આ અભિયાનમાં મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ જોડાયા હતા.

    ભરૂચ 

    ભરૂચ નગરપાલિકા દ્વારા બે દિવસીય સ્વચ્છતા હી સેવા હેઠળ સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા ઝુંબેશમાં પાલિકા પ્રમુખ સહિત કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. જેમાં મુખ્ય રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. ભરૃચના ભોલાવ સર્કિટ હાઉસથી ABC ચોકડી સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમમાં ભરૃચ નગરપાલિકાના પ્રમુખ સહિત વિવિધ કમિટીના ચેરમેન પાલિકા ચીફ ઓફિસર અને અન્ય કર્મચારીઓ પણ હાથમાં ઝાડુ લઈ જોડાયા હતા. રવિવારના રોજ પણ, સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply