Skip to main content
Settings Settings for Dark

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ

Live TV

X
  • રમત ગમત મંત્રી ઇશ્વર સિંહ પટેલના હસ્તે રમત ગમત ક્ષેત્રે શારીરિક શિક્ષણના વિવિધ વિદ્યા શાખાના 579 વિદ્યાર્થીઓને ડિગ્રી-ડિપ્લોમાની પદવી એનાયત કરાઇ હતી

    ગાંધીનગર ખાતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે રમત ગમત મંત્રી શ્રી ઇશ્વર સિંહ પટેલના હસ્તે , રમત ગમત ક્ષેત્રે શારીરિક શિક્ષણના વિવિધ વિદ્યા શાખાના 579 વિદ્યાર્થીઓને, ડિગ્રી-ડિપ્લોમાની પદવી એનાયત કરાઇ હતી. જ્યારે 14 વિદ્યાર્થીઓને પી.એચ.ડી. અને 7 વિદ્યાર્થીઓને એમ.ફીલની પદવી એનાયત કરાઇ હતી.આ પ્રસંગે ઇશ્વર સિંહ પટેલે સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, અને ડિજીટલ ઇન્ડિયાના નિર્માણમાં જ્ઞાનનો ઉપયોગ કરી યુવાઓને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. પરંપરાગત રમતો દ્વારા બાળકોમાં ત્વરિત નિર્ણય શક્તિ સ્મરણ શક્તિ સમયનું મહત્વ, સંઘ ભાવના જેવા ઉત્તમ ગુણોનો વિકાસ થાય છે. ત્યારે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી દ્વારા આવી પરંપરાગત રમતોને પ્રાધાન્ય આપવા તેમજ વૈશ્વિક સ્તરની શિક્ષણ અને માળખાગત સવલતો અને સહાય બદલ યુનિવર્સિટીના પ્રયાસોની સરાહના કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply