Skip to main content
Settings Settings for Dark

સ્વામિનારાયણ હોસ્પિટલનું રાજ્યપાલ અને સીએમે કર્યું લોકાર્પણ

Live TV

X
  • સૌ સુખી સંપન્ન બને તેવી પ્રાર્થના અને સેવાના ઉદ્દેશ સાથે , આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.

    ગાંધીનગરના કોબા ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ હોસ્પિટલનું , રાજ્યપાલ ઓ.પી.કોહલી , અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. 125 બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલ , અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે. લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું , કે એર સ્ટ્રાઈક બાદ , કેસરિયો રંગ પણ ઘાટો થયો છે. સૌ સુખી સંપન્ન બને તેવી પ્રાર્થના અને સેવાના ઉદ્દેશ સાથે , આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલ માનવ જગતની સેવા માટેનું , ઉત્તમ સાધન બનશે , અને અહીં સારામાં સારી સારવાર મળી રહેશે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું , કે હજારો સંતો સેવાના કામો કરી રહ્યા છે. જેના કારણે છેવાડાના માનવી સુધી , આરોગ્યની સેવાઓ પહોંચી છે. આજે શિક્ષણ અને આરોગ્ય , બન્નેમાં વિકાસ થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply