Skip to main content
Settings Settings for Dark

હનુમાન જયંતિની ઉજવણીને લઈને ભવ્ય તૈયારીઓ શરૂ

Live TV

X
  • સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભવ્ય રીતે ઉજવાશે હનુમાન જયંતિ

    સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણીને લઈ ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલ સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે 19 એપ્રિલના રોજ હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે. જેમાં 18 એપ્રિલના રોજ ભવ્ય લોકડાયરાની સાથે સૌ-પ્રથમવાર લાઈટીંગ અને સાઉન્ડ શો યોજાશે. તો 19 એપ્રિલ એટલે કે હનુમાન જયંતિના દિવસે સવારે 5.15 કલાકે મંગળા આરતી, સવારે 7 કલાકે શણગાર આરતી, સવારે 7 કલાકે સમૂહ યજ્ઞ શરુ થશે.આ સાથે સવારે 9.30 કલાકે અભિષેક દર્શન અને 11.30 કલાકે અન્નકૂટ આરતી થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply