હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Live TV
-
ત્રણ દિવસ સુધી હિટ વેવની કોઈ શક્યતા નથી
હાલ ઉનાળામાં ગરમીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. એવામાં રાહતનાં સમાચાર છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ ત્રણ દિવસ સુધી હિટ વેવની કોઈ શક્યતા નથી. તાપમાન લગભગ 41 ડિગ્રીની આસપાસ રહેશે. ત્રણ દિવસ પછી ગરમીમાં વધારો થશે. ગરમી વધતા લોકો લીંબુ પાણી તરફ વળ્યા છે. બજારમાં લીંબુની માંગ વધતા લીંબુના ભાવમાં વધારો થયો છે. હાલ લીંબું 100 થી 200 રૂપિયા કિલોની આસપાસ વેચાઈ રહ્યાં છે.
