Skip to main content
Settings Settings for Dark

હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે

Live TV

X
  • કોંગ્રેસના નેતા અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટ તરફથી ફટકો પડ્યો છે. હાર્દિક પટેલે લોક સભા ની ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટે આપેલી સજા પર સ્ટેની માંગણી કરી હતી. જેને હાઇકોર્ટે ફગાવી દેતા હાર્દિક પટેલ લોક સભાની ચૂંટણી નહીં લડી શકે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply