Skip to main content
Settings Settings for Dark

હિંમતનગરઃ 20 ઝેરી સાપોની તસ્કરી કરતાં 4 શખ્સો ઝડપાયાં

Live TV

X
  • સાબરકાંઠાના હિંમતનગરમાંથી ઝેરી સાપની તસ્કરી કરતા શખ્સો ફોરેસ્ટ અધિકારીઓએ ઝડપી કાઢ્યાં છે. હિંમતનગરના રાયગઢ વનવિભાગ રેન્જના અધિકારીઓએ આ મામલે માહિતી મળતા તપાસ હાથ ધરી હતી.

    તપાસ દરમ્યાન અધિકારીઓએ 4 શખ્સોની ધરપકડ કરી છે. આ તસ્કરો 20 ઝેરી સાપ પકડીને વેચવાની ફિરાકમાં હતા. ભારતની સાથે સાથે ઈન્ટરનેશનલ માર્કેટમાં આ સાપના ઝેરની કિંમત લાખોમાં હોવાથી તસ્કરો સાપના ઝેરને વેચવાની ફિરાકમાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply