24 હજાર કોવિડ-19 રેપીડ ટેસ્ટિંગ કીટનો પ્રથમ જથ્થો ગુજરાતનો મળ્યો
Live TV
-
ભારત સરકાર તરફથી ગુજરાતને 24 હજાર કોવિડ-19 રેપીડ ટેસ્ટિંગ કીટનો પ્રથમ જથ્થો મળી ચુક્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચર્સની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન, હાઈ રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટાપાયે કોરોના સ્ક્રીનીંગ કરવામાં આ કીટ ખુબ ઉપયોગી નિવડશે. આ કીટનો અન્ય જથ્થો ગુજરાત સરકારને આગામી બે-ત્રણ દિવસમાં પ્રાપ્ત થશે.
