Skip to main content
Settings Settings for Dark

28મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે

Live TV

X
  • ઘણાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગષ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ 29 ઓગસ્ટના રોજ 10 વાગ્યે સાયન્સ સીટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ તેઓ AMC દ્વારા આયોજિત મિલેનીયમ ટ્રી કાર્યક્રમના સમાપન પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમ જ અમદાવાદમાં પ્રથમ - બેટરીથી ચાલતી સીટી બસને પ્રસ્થાન કરાવશે. ગૃહમંત્રી આ મુલાકાત દરમિયાન ભારત સરકારના દિશા કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાનાર બેઠકમાં બપોરે ઉપસ્થિત રહેશે. તેમજ PDPU ખાતે પદવીદાન સમારોહમાં ખાસ હાજરી આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply