Skip to main content
Settings Settings for Dark

29 IPS અધિકારીઓની રાજ્યવ્યાપી બદલી

Live TV

X
  • 15 DySPની બઢતી સાથે બદલી

    ગુજરાતના 29 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાંથી 15 ડીવાયએસપીની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જ્યારે સાત પીઆઇને ડીવાયએસપી તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ બદલીઓ અનુસાર આઇપીએસ અધિકારી અજય તોમરની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી, સમશેર સિંહની સીઆઈડી ક્રાઈમના ADG, અક્ષય રાજ મકવાણાની પાટણના SP, મનોજ શશીધરનની ગાંધીનગર ઇન્ટેલિજન્સના ADGP , અને ડી.બી. વાઘેલાની, અમદાવાદ ACBના એડિશનલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply