Skip to main content
Settings Settings for Dark

31મી ડિસેમ્બરની ઉજવણીને લઇને પોલીસ વિભાગ સતર્ક

Live TV

X
  • પોલીસ દ્વારા વિશેષ ટીમ બનાવવામાં આવી છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સધન વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે માહિતી આપતા ક્રાઈમ બ્રાન્ચના જે.સી.પી જે.કે ભટ્ટ દ્વારા અપીલ કરવામાં આવી હતી

    31મી ડિસેમ્બરે ઉજવણી દરમિયાન શહેરમા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ દ્વારા વિશેષ ટીમ બનાવવામાં આવી છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સધન વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે માહિતી આપતા ક્રાઈમ બ્રાન્ચના જે.સી.પી જે.કે ભટ્ટ દ્વારા અપીલ કરવામાં આવી હતી, કે જાહેર સુખાકારીમાં કોઈ અગવડતા ન પડે અને કાયદાનું પાલન થાય તે રીતે નવા વર્ષના વધામણા કરવા જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply