Skip to main content
Settings Settings for Dark

31 ડિસેમ્બરને લઇને અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષાને લઇને કરાયું ખાસ આયોજન

Live TV

X
  • 31મી ડિસેમ્બરને લઇને અમદાવાદ પોલીસની વિવિધ ટીમો કોઇ પણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ના બને તે માટે સતર્ક છે.

    31મી ડિસેમ્બરને લઇને અમદાવાદ પોલીસની વિવિધ ટીમો કોઇ પણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ના બને તે માટે સતર્ક છે. સી.જી. રોડ, SG હાઇવે, રીંગરોડ વગેરે જાહેર માર્ગો ઉપર કાયદો વ્યવસ્થાનું પાલન થાય તેમજ છેડતીની કોઇ ઘટના ના બને તે માટે મહિલા પોલીસ કર્મચારીઓની SHE ટીમો જાહેર સ્થળો ઉપર બાજ નજર રાખશે. આ ટીમો છેડતી કરનાર રોમિયોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply