35 કરોડની ઠગાઇ કરનાર આરોપીની કરાઈ ધરપકડ
Live TV
-
" એક કા ડબલ "કરવાની લાલચ આપી 35 કરોડની ઠગાઇ કરનાર આરોપીની ધરપકડ સુરતમાં ઇન્સ્યોરન્સ ફ્રી મેડિકલ કેમ્પ એકના ડબલ જેવી સ્કીમોમાં રોકાણ કરાવવાનું કહીને એજન્ટો તરીકે જોડાઈને રોકાણના પાંચ ટકા કમિશન મળશે તેવી લોભાવણી લાલચો આપીને અનેક લોકો પાસેથી રૂપિયા 35 કરોડથી વધુની ઠગાઈ કરનારા ફ્રીનો-મિનલ હેલ્થ કેર સર્વિસના ડાયરેક્ટર અમરનાથ ભુવનેશ્વર તિવારીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચની તપાસમાં અત્યારે સુધીમાં એકલા સુરતના 500થી વધુ લોકો સાથે ઠગાઇ થઇ હોવાનું ખુલ્યું છે.
