Skip to main content
Settings Settings for Dark

41 શહેરોમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ચાલકોને ઇ-ચલણ ઇસ્યૂ કરવાની કામગીરી શરૂ

Live TV

X
  • રાજ્યના 41 શહેરોમા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ચાલકોને ઇ-ચલણ ઇસ્યૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં માર્ગ સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે. દરેક જિલ્લાઓમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સાત હજારથી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે. આ નેટવર્કને સંબંધિત જિલ્લાના નૈત્રમ સાથે પોઇન્ટ ટૂ પોઇન્ટ ફ્રાઇબર કનેક્ટીવીટીથી જોડવામાં આવ્યું છે. પોલીસ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર વાહન ચાલકો આ ઇચલણની રકમ ઓનલાઇન પોર્ટલ http//echallanpayment.gov.in  ઉપર ક્રેડિટ કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા ભરી શકશે. આ ઉપરાંત વાહન ચાલકો પોતાના જિલ્લાના નિયત કરેલ પોલીસ સ્ટેશન ખાતે રોકડમાં પણ ઇચલણની રકમ ભરી શકશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply