70 જેટલા નિષ્ણાંત સી.એ. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
Live TV
-
આજે ભારતીય જનતા પાર્ટીના સભ્ય નોંધણી અભિયાન અંતર્ગત આજે ગુજરાતના વિવિધ એસોસિયન અને સંસ્થાઓ સાથે જોડાયેલા 70 જેટલા સી.એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.જેમને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશપ્રમુખ જીતુભાઇ વાઘણીએ કેશરિયો ખેશ પહેરાવી વિધિવત રીતે આજે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપ જોડાયેલા સુનિલભાઈ તલાટી, રોહિતભાઈ ચોકસી , આનંદ શર્મા વગેરે જણાવ્યું હતું કે દેશના અર્થતંત્રમાં પણ જેનું મહત્વનું યોગદાન છે. 70 જેટલા નિષ્ણાંત સી.એ. ના જોડાવા બદલ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
