AI એ આપ્યા 80ના ફોટા..અને આપણે બધાજ એ ટ્રાન્ફોર્મેશનમાં ડૂબી ગયા!
Live TV
-
AIએ આપેલા 80ના દાયકાના ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.જૂના રંગ, હેરસ્ટાઇલ અને ડ્રેસિંગ સાથેના ફોટા AIની મદદથી તૈયાર થઈ રહ્યા છે.
એક ક્લિકમાં લોકો 1985ના યુગમાં પહોંચી રહ્યા છે અને પોતાના 80s લુકના ફોટા સ્ટેટસ, સ્ટોરી અને રીલમાં શેર કરી રહ્યા છે.આ ટ્રેન્ડમાં લોકો પોતાના જૂના સમયના લુકને લઈને મસ્તી અને આનંદ માણી રહ્યા છે. ડાન્સ ચેલેન્જ, ફિલ્ટર અને જૂના ફોટાના ટ્રેન્ડ બાદ હવે 80s લુક સોશિયલ મીડિયાનું નવું આકર્ષણ બન્યું છે.તણાવભર્યા જીવનમાં હાસ્ય, યાદો અને પોઝિટિવ વાઇબ્સ આપતો આ ટ્રેન્ડ લોકોને એકબીજા સાથે જોડાઈને ખુશીની પળો માણવાની તક આપી રહ્યો છે.80s બાદ હવે 70s કે 90sના ટ્રેન્ડની રાહ જોવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર 80sનું તોફાન ચાલુ છે અને લોકો એક પછી એક પોતાના ફોટા શેર કરી રહ્યા છે.
