Skip to main content
Settings Settings for Dark

CAAના સમર્થનમાં પીએમએ શરૂ કર્યું અભિયાન, કહ્યું, નહીં જાય કોઇની નાગરિકતા

Live TV

X
  • કાયદો નાગરિકતા છીનવતું નથી પણ નાગરિકતા આપે છેઃ પીએમ મોદી

    પીએમ નરેન્દ્ર મોદીએ નાગરિકત સંશોધન કાયદાના સમર્થનમાં ઓનલાઇન અભિયાનની શરૂ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું કે, સીએએનું સમર્થન ભારત કરે છે. કારણ કે, સીએએ પરેશાન શરણાર્થીઓને નાગરિકતા આપે છે નહીં કે તેમની નાગરિક્તા છીનવે છે..નમો એપ પર સીએએ સાથે જોડાયેલા દસ્તાવેજો અને વીડિયો મૂકવામાં આવ્યા છે. .તેમણે લોકોને સીએએના સમર્થનમાં અભિયાન ચલાવવા પણ અપિલ કરી હતી.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply