Skip to main content
Settings Settings for Dark

CBSE: જામનગરનો આર્યન દેશમાં 7મા અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે 

Live TV

X
  • જામનગરના આર્યન ઝાએ મારી બાજી.CBSEની પરીક્ષામાં કુલ 500 માંથી 499 માર્ક્સ મેળવી આર્યને રાજ્ય અને દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો.દેશભરમાંથી 13 મેધાવી વિદ્યાર્થીઓએ 500માંથી 499 ગુણ મેળવ્યા.

    CBSE દ્વારા આજે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.  આ પરિણામ અંતર્ગત સીબીએસઈ 91.1 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યારે ગુજરાતનાં જામનગરનો આર્યન ઝા નામનો વિદ્યાર્થી સમગ્ર દેશમાં સાતમાં ક્રમ સાથે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 

    જામનગરના આર્યનનું પરિણામ આવતા તેના પરિવારમાં અને શાળામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આર્યન ઝાએ ધોરણ 11માં સાયન્સ લેવાની સાથે સાથે ડૉક્ટર બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply