Skip to main content
Settings Settings for Dark

CMની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રા. શાળાનો લોકાર્પણ કાર્યક્રમ

Live TV

X
  • અઢી કરોડના દાનથી ખાનગી શાળાને ટક્કર મારે તેવી સરકારી શાળાનું કરાયુ નિર્માણ

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે બનાસકાંઠાની મુલાકાતે છે..બનાસકાંઠા જિલ્લા ના માલણ ગામે દિલીપ ભાઈ સોની અને વસંતભાઈ શાહ દ્વારા ગામ ની પ્રાથમિક શાળા ને અઢી કરોડ ના દાન થી ખાનગી સ્કૂલ ને ટક્કર મારે તેવી અત્યાધુનિક સરકારી શાળા નું નિર્માણ કરાવ્યું છે,જેનું લોકાર્પણ આજે રાજ્ય ના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા કરાયું, જે પ્રસંગે કેન્દ્રીય રાજય કોલસા મંત્રી હરિભાઈ ચૌધરી અને રાજ્ય સરકાર ના મંત્રી પરબતભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતા.મુખ્યમંત્રી એ શાળા ની તકતી નું અનાવરણ કરતા તેઓએ જણાવ્યું હતું કે આ બન્ને દાતા ઓ એ ગામ નું રુણ ઉતારવા જે કામ સરકારે કરવાનું હોય તે કામ દાતા ઓ એ કર્યું છે,જેના થકી આ શાળા માંથી  સારા નાગરિકો તૈયાર થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply