Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીએ છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નાગરિકોને યોગ કરી પાઠવી શુભેચ્છા

Live TV

X
  • રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગાંધીનગર ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વિવિધ વૃક્ષાસન, તાડાસન અને પાદહસ્તાસન સહિતના વિવિધ આસનો કર્યા હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આંતરારાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવી હતી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , યોગ દિવસને લઈને દેવાસીઓને પાઠવેલા શુભ સંદેશમાં જણાવ્યું હતું કે, આ વખતે યોગ દિવસની થીમ ''ઘર પર યોગ, પરિવાર સાથે યોગ'' રાખવામાં આવી છે.

    જેથી આ વર્ષે આપણે સૌ, ઘર પર જ યોગ કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, આ એક પ્રકારે એકજૂટતા અને વિશ્વ બંધુત્વનો દિવસ છે. જે આપને જોડે, સાથે લાવે , તે જ યોગ છે. આજે દેશ અને દુનિયામાં યોગ પ્રત્યે લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply