CM વિજય રૂપાણીએ નવા વર્ષે શુભેચ્છા આપી, યુવાનો સાથે રોજગાર અને રાષ્ટ્રનિર્માણ અંગે પોતના વિચારો રજૂ કર્યા
Live TV
-
નૂતન વર્ષ નાગરિકો માટે મંગળકારી બની રહે તેવી શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી
નવા વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યુવાનો સાથે રોજગાર અને રાષ્ટ્રનિર્માણ અંગે પોતના વિચારો રજૂ કર્યા..અને યુવાનોને જીવનમાં સફળતા માટે શુભેચ્છા પાઠવી..
સાંભળો મુખ્યમંત્રીનો સંદેશ - https://www.facebook.com/vijayrupanibjp/videos/2510997599113781/
