Skip to main content
Settings Settings for Dark

EDની કાર્યવાહી, ARDOR ગ્રૂપની અમદાવાદમાં રહેલી સંપત્તિ PMLA એક્ટ અંતર્ગત કરી જપ્ત

Live TV

X
  • EDએ ARDOR ગ્રૂપની સંપત્તિ PMLA એક્ટ અંતર્ગત જપ્ત કરી છે. અમદાવાદમાં આવેલી 2 ઓફિસ, 23 રેસિડેન્સિયલ પ્લોટ અને 4 દુકાન EDએ ટાંચમાં લીધી છે. અમદાવાદની સાથે સુરતમાં પણ નોન એગ્રીકલ્ચર જમીન જપ્ત કરવામાં આવી, છે.

    કુલ 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી, છે. ARDOR GROUP ના બેન્ક ફ્રોડના કેસમાં આ કાર્યવાહી કરાઈ છે. આરોપ છે કે કંપની અને તેના ડાયરેક્ટર ભરત શાહ, ફેનિલ શાહ અને ગીતા શાહે બેંક અધિકારીઓ સાથે મિલી ભગત કરીને બેંકોને 488 કરોડનું નુકસાન પહોંચાડ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply