Skip to main content
Settings Settings for Dark

GPSC દ્વારા ડિસેમ્બર 2023માં લેવાનાર સાત જેટલી સંવર્ગ પ્રાથમિક પરીક્ષા મોકુફ રખાઈ

Live TV

X
  • ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા ડિસેમ્બર 2023માં લેવાનાર સાત જેટલી સંવર્ગ પ્રાથમિક પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. ગુજરાત જાહેર આયોગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકુફ રાખવામાં આવી છે. હવે પછીની તારીખો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply