Skip to main content
Settings Settings for Dark

JEE મેઈનનું પરિણામ જાહેર, નિસર્ગ ચઢ્ઢા રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો

Live TV

X
  • મોડી રાત્રે ફાઈનલ આન્સર કી જાહેર કરાઈ, દેશમાં 24 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા

    શુક્રવારે મોડી રાત્રે જેઈઈ મેઈનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 24 વિદ્યાર્થીઓએ સંપૂર્ણ 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યા છે અને સૌથી ઉપર ગુજરાતના નિસર્ગ ચઢ્ઢાનું નામ છે. આ અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફાઈનલ આંસર કી જાહેર કરી હતી. એન્જિનિયરિંગમાં એડમિશન માટે યોજાતી આ પરીક્ષા 1લીથી 6 સપ્ટેમ્બર,2020 સુધી ઓનલાઈન મોડ મારફતે યોજવામાં આવી હતી. JEE Main સપ્ટેમ્બર પરીક્ષામાં આ વખતે કુલ 9 લાખ 53 હજાર રજિસ્ટર્ડ ઉમેદવારો પૈકી પ્રથમ દિવસે, બી.આર્ક અને, બી.પ્લાનિંગ પરીક્ષમાં 55 ટકાથી ઓછા વિદ્યાર્થીઓ સામેલ હતા. આ રીતે આશરે 80 ટકા વિદ્યાર્થી B.E અને B.techના વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા. તેને લીધે આ બીજા તબક્કાની પરીક્ષામાં સામેલ થનાર વિદ્યાર્થીની હાજરીનો દર 74 ટકા જ રહ્ય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply