Skip to main content
Settings Settings for Dark

LRD પેપર લીક કેસમાં પોલીસને મળી સફળતા, 3 મુખ્ય સૂત્રધારો ઝડપાયાં

Live TV

X
  • ગુજરાત પોલીસ ભરતી પેપર લીક કેસમાં પ્રોફેશનલ ગેંગની ભૂમિકા હોવાનું ગુજરાત પોલીસે શોધી કાઢ્યું છે. ગુજરાત પોલીસ ખાતામાં 9713 જગ્યાઓની ભરતી માટેની લેખિત પરીક્ષા રદ થવાથી 9 લાખથી વધુ ઉમેદવારોને પડેલી મુશ્કેલીઓને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પેપરલીકનું ષડયંત્ર ખુલ્લુ પાડીને આરોપીઓને પકડી પાડવા માટે પોલીસને નિર્દેશ કર્યો હતો.

    જેનાં આધારે ગુજરાત પોલીસે અનેક રાજ્યોમાં તપાસ કર્યા બાદ આજે વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમની પુછપરછ દરમિયાન પેપર લીક કરનારી ધંધાદારી ગેંગના કાવતરાનો પર્દાફાશ થયો છે. પકડાયેલ આરોપીઓ સોનીપત અને કર્ણાટકના છે. પુછપરછ દરમિયાન આરોપીઓએ હરિયાણા અને દિલ્હી સ્થિત ગેંગે કર્ણાટકના સહ આરોપીઓની મદદથી પ્રિન્ટીંગ પ્રેસમાંથી પ્રશ્નપત્ર ચોરી કર્યા હોવાનું કબુલ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply