NCC હેડ ક્વાર્ટર ખાતે આરડીસીના સિલેક્શન માટે ઇન્ટર ગ્રુપ કોમ્પિટિશનનું આયોજન કરાયું
Live TV
-
અમદાવાદમાં NCC હેડ ક્વાર્ટર ખાતે આરડીસીના સિલેક્શન માટે ઇન્ટર ગ્રુપ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદમાં NCC હેડ ક્વાર્ટર ખાતે આરડીસીના સિલેક્શન માટે ઇન્ટર ગ્રુપ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા દસ દિવસથી ચાલી રહેલી આ કોમ્પિટિશનમાં રાજ્યનાં 5 ગ્રુપ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં 106 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. પસંદગી પામેલ વિદ્યાર્થી 26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં યોજાનાર પરેડ કાર્યક્રમમાં ભાગ લેશે અને પ્રધાનમંત્રી તેમજ રક્ષામંત્રી સમક્ષ પોતાનું પર્ફોમન્સ રજૂ કરશે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
