PMએ મેરા બુથ સબસે મજબૂત અંતર્ગત ગુજરાતના 1 લાખ કાર્યકર્તાઓને સંબોધન
Live TV
-
કાર્યકર્તાઓને અપાયો સંદેશ, લોકોના દિલ જીતીશું તો બુથ જીતીશું અને બુથ જીતીશું તો લોકસભા જીતીશું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપના કાર્યકરોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કર્યા હતા.પ્રધાનમંત્રીએ મોદીએ મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના 1 લાખ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં 451 સ્થળો પર અને દેશભરમાં 15 હજાર સ્થાનો પર સંબોધન કર્યું હતું. જેમાં અમદાવાદમાં પણ વિવિધ સ્થાનો પર ભાજપના કાર્યકરોએ આ સંવાદમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કે. સી. પટેલ જણાવ્યું હતું કે, લોકોના દિલ જીતીશું તો બુથ જીતીશું અને બુથ જીતીશું તો લોકસભા જીતીશું
