Skip to main content
Settings Settings for Dark

PMના હસ્તે અડાલજના અન્નપૂર્ણાધામ ખાતે શિક્ષણ ભવન અને વિદ્યાર્થી હોસ્ટેલનું ખાતમુહૂર્ત

Live TV

X
  • માતા અન્નપૂર્ણા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી પૂજા અર્ચના કરી હતી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર નજીક અડાલજ ખાતે તૈયાર થયેલા માતા અન્નપૂર્ણા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી પૂજા અર્ચના કરી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલ, તેમજ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું સ્વાગત કરી પ્રતિમા એનાયત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ શંકુલમાં વિદ્યાર્થી છાત્રાલય, તેમજ તાલીમ કેન્દ્રનું તકતી અનાવરણ કરી ખાતમુહુર્ત કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply