Skip to main content
Settings Settings for Dark

PMનો ભારતીય પોલીસસેવાના 2017ની બેચના પ્રોબેશનરી અધિકારીઓ સાથે સંવાદ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ભારતીય પોલીસસેવાના પ્રોબેશનરી અધિકારીઓને સમર્પિત થઈને કામ કરવા અને પોતાની જવાબદારી પુરી કાર્યનિષ્ઠા સાથે નિભાવવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય પોલીસસેવાના વર્ષ 2017ની બેચના પ્રોબેશનરી અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ 33 હજાર પોલીસકર્મીના બલિદાનને પણ યાદ કર્યું ,જેમણે પોતાની ફરજ બજાવતા અને કર્તવ્ય નિભાવવા માટે પોતાની જિંદગીનું બલિદાન આપ્યું હતું. સંવાદ દરમિયાન પીએમ મોદીએ સુસાશન અનુશાસન અને આચરણ મહિલા સશક્તિકરણ અને ફોરેન્સિંક વિષય પર પણ ચર્ચાં કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply