PM મોદીના જીવન પર બનેલી ફિલ્મ CM રૂપાણીએ અમદાવાદમાં નિહાળી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિહાળી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ ખાતે ફિલ્મ PM નરેન્દ્ર મોદીને નિહાળી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિહાળી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદા ખાતે ફિલ્મ PM નરેન્દ્ર મોદીને નિહાળી હતી.દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીની સામાન્યમાંથી શિખરોની સફરને વર્ણવવામાં આવી છે. આ વખતે મુખ્યમંત્રી રૂપાણીની સાથે બોલિવૂડ કલાકાર વિવેક ઑબેરોય પણ હાજર રહ્યા હતા. વિવેક ઑબેરોયે આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી છે.
