Skip to main content
Settings Settings for Dark

PSI કેડરની પ્રિલિમનરી પરીક્ષા 6 માર્ચ 2022 ના રોજ અમદાવાદ અને ગાંધીનગર ખાતે યોજાશે

Live TV

X
  • PSIની શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો હવે પ્રિલિમનરી પરીક્ષા આપશે જે આગામી 6 માર્ચના રોજ લેવામાં આવશે. પીએસઆઈ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આગામી 6 માર્ચના રોજ PSIની પ્રિલિમનરી પરીક્ષા લેવાશે જે અમદાવાદ અને ગાંધીનગરમાં લેવામાં આવશે અને પરીક્ષાના કૉલ લેટર 1 માર્ચ 2022 થી OJAS ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. મહત્વનું છે કે, ગુજરાત પોલીસ PSI રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સપેક્ટરની શારીરિક કસોટીનું પરિણામ ગત જાન્યુઆરીમાં જાહેર થઇ ગયું હતું. આ ભરતીમાં લાખો ઉમેદવારોએ કસોટીમાં પાસ થવા માટે પ્રયત્નો કર્યાં હતાં પરંતુ તેમાં 96 હજારથી વધારે ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી હતી, હવે આ ઉમેદવારોની પ્રિલિમીનરી પરીક્ષા યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply