Skip to main content
Settings Settings for Dark

Samachar Live @ 04:00 PM | Date 17-08-2019

Live TV

X
  • Samachar Live @ 04:00 PM | Date 17-08-2019

    PM Visits Bhutan | India Gets Support from many counties on Article-370 issue |Samachar Live 4 PM 

    1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતાનના બે દિવસના પ્રવાસ દરમિયાન પહોંચ્યા ભૂતાન સંસદ- પારો આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ખાતે ભૂતાનના પ્રધાનમંત્રી ડો. લોટે શેરીંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કર્યું સ્વાગત - પ્રધાનમંત્રીને ભૂતાનના સુરક્ષાદળોએ આપ્યું ગાર્ડ ઓફ ઓનર

    2. ભારત અને ભૂતાન વચ્ચે જળવિદ્યુત અને માળખાગત સુવિધા ક્ષેત્રે થઇ શકે છે મહત્વની સમજૂતી - PM ભૂતાનમાં રૂપેકાર્ડ અને ભીમ એપની પણ કરાવશે શરૂઆત

    3. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અનુચ્છેદ 370 અંગે પાકિસ્તાનના પ્રયત્નો નિષ્ફળ - ભારતને મળ્યું વધુ દેશોનું સમર્થન - ભારતે કહ્યું કે 370 સંપૂર્ણ રીતે ભારતનો આંતરીક મામલો - પાકિસ્તાન ઉપર જેહાદના નામે આતંકવાદ ફેલાવાનો આરોપ

    4.ગુજરાતમાં પહેલી વાર થશે રિવર રાફ્ટિંગ- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડીયા ખાતે રિવર રાફટીંગ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી વાઇફાઇનો કરાવ્યો પ્રાંરભ - 15 ઓકટોબર સુધીમાં કેવડિયાને ટોટલ ટુરિઝમ સેન્ટર બનાવવાની વ્યક્ત કરી નેમ - જંગલ સફારી તેમજ વિશ્વવનનું પણ કર્યું નિરીક્ષણ

    5-નર્મદા ડેમની સપાટી હાલ 132.41 મીટર-હાલ ડેમના 7 દરવાજા છે ખુલ્લા-જ્યારે ઉપરવાસમાં વરસાદને

    પગલે ઘરોઈ ડેમની સપાટી પહોંચી 600 ફુટે -ડેમમાં પાણીની અંતિમ સપાટી છે 622 ફૂટ-સાથે જ ઉકાઈ ડેમનું લેવલ પણ 335.94 ફૂટ

    6. જામનગરમાં મકાન તૂટી પડવાની દુર્ઘનામાં 24 કલાકથી ચાલી રહેલી બચાવ કામગીરી - રાજકોટથી આવેલી NDRFની ટીમ કામગીરીમાં જોડાઇ - દુર્ઘટનામાં બેના મોત - સાંસદ પૂનમ માડમ તેમજ મંત્રીઓ આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઘટના સ્થળની મુલાકાત લઇને પરિવારને પાઠવી સાંત્વના

    7. ગુજરાતના વિવિધ શહેરો સહિત દેશભરમાં થઇ રહી છે પતેતીની ઉજવણી - પારસી ભાઇ-બહેનોએ આગિયારીમાં જઇને કરી વિશેષ પૂજા અર્ચના - પારસી ભાઈઓએ એક બીજાને પાઠવી શુભકામના

    PM Visits Bhutan | India Gets Support from many counties on Article-370 issue |Samachar Live 4 PM 

    વિગતવાર સમાચાર જોવા માટે ક્લિક કરો
    https://youtu.be/S4eUoVvGpIA

    #SamacharLive
    #DDNewsGujarati
    #NewsAlert
    #LiveGujaratiNews
    #NEWS
    #PMBhutanVisit
    #UNSC
    #CMKevadiya
    #Jamnagar
    #Pateticelebration
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply