Skip to main content
Settings Settings for Dark

UPSC-GPSCમાં પસંદગી પામેલ SC-STના યુવાનો-યુવતીઓનું કરાયું સન્માન

Live TV

X
  • સરકારી કચેરીમાં વર્ગ 1 અને 2ના અધિકારી તરીકે નિમણૂક મેળવનાર SC અને STના ઉમેદવારો માટે સંકલ્પ ભૂમિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

    તાજેતરમાં ગુજરાતમાં લેવાયેલ UPSC તેમજ GPSCની પરીક્ષામાં સફળતા મેળવીને સરકારી કચેરીમાં વર્ગ 1 અને 2ના અધિકારી તરીકે નિમણૂક મેળવનાર SC અને STના ઉમેદવારો માટે સંકલ્પ ભૂમિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ આયોજનનો હેતુ સરકારના એ પ્રયત્નોની સરાહના કરવાનો છે, જેના દ્વારા દલિત સમાજના યુવાન-યુવતીઓને ઉચ્ચ શિક્ષણ અને રોજગાર માટેની તાલીમ અને તકો મળે છે. આ આયોજન અંતર્ગત સરકારી કચેરીઓમાં વર્ગ- 1 અને વર્ગ -2માં પસંદગી પામેલા SC-STના 30 યુવાન-યુવતીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

    યુવા સંગઠન તેમજ યંગ ગુજરાત સંગઠન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં 30 જેટલા યુવાનો અને યુવતીઓ કે જેઓ હવે અધિકારી તરીકે ફરજ બજાવશે, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply