Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાનની ચૂંટણી દરમિયાન અનેક સ્થળોએ વિસ્ફોટ, 130ના મોત

Live TV

X
  • અનેક મતદાન મથકો પર આત્મઘાતી વિસ્ફોટ, અનેક જગ્યાએ મતદાન અટક્યું

    અફઘાનિસ્તાનની ચૂંટણી દરમિયાન અનેક સ્થળોએ વિસ્ફોટ, 130ના મોત થયાના અહેવાલ છે..લગભગ ત્રણ વર્ષમાં વિલંબના કારણે સંસદીય ચૂંટણીઓ દરમિયાન શનિવારે ભારે હિંસા થઈ હતી. કાબુલમાં એક મતદાન મથકમાં એક આત્મઘાતી બોમ્બરે પોતાની જાતને ઉડાવી દીધી હતી..જેમાં  ઉત્તરીય શહેર કુંદૂજમાં  હુમલાખોરોએ 20 થી વધુ રોકેટોને છોડ્યા, જેમાં સ્વતંત્ર ચૂંટણી પંચ (આઈઈસી) અધિકારી સહિત ત્રણ મૃત્યુ પામ્યા અને લગભગ 39 લોકો ઘાયલ થયા છે.આ સ્થિતિ વચ્ચે પણ અનેક વિસ્તારોમાં પોલિંગ બુથ પર મોટી સંખ્યામાં લોકો હાથમાં વોટિંગ કાર્ડ લઇને મતદાન કરવા માટે ઉભા હતા. લાંબી લાઇનો લાગી હતી. હજુ આગામી વર્ષે પ્રમુખની ચૂંટણી યોજાવાની છે જે પહેલા આ મતદાન અતી મહત્વનું માનવામાં આવે છે. ૧૦મી નવેમ્બરે હવે ચૂંટણીના પરીણામો જાહેર કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply