Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાનમાં સહાયતા મિશનનો કાર્યકાળ 6 મહિના માટે વધારાયો

Live TV

X
  • સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટરેસને સહાયતા મિશન માટેનો સમયગાળો જાન્યુઆરી 2022 સુધીનો કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.

    સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનમાં સહાયતા મિશનનો કાર્યકાળ વધુ 6 મહિના માટે વધાર્યો છે. તાલીબાનને સમાવેશી સરકાર બનાવવાની અપીલ કરી છે. આ અંગે સર્વ સંમતિથી એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં તમામ અફઘાન અને આંતરરાષ્ટ્રીય પક્ષોને સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલ લોકોની અફઘાનિસ્તાનમાં સુરક્ષા તથા મુક્ત અવરજવર સુનિશ્ચિત કરવા માટેની અપીલ કરવામાં આવી છે.

    સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટરેસને અપીલ કરવામાં આવી છે. ગુટરેસને અપીલ કરવામાં આવી છે, કે અફઘાનિસ્તાનમાં રાજનૈતિક અને સામાજિક ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશન માટેનો સમયગાળો જાન્યુઆરી 2022 સુધીનો કરવામાં આવે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply