Skip to main content
Settings Settings for Dark

સાઉદી અરબના વિદેશમંત્રી પ્રિન્સ ફૈસલ બીન રહેમાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત

Live TV

X
  • ભારતના બે દીવસના પ્રવાસ પર આવેલા સાઉદી અરબના વિદેશમંત્રી પ્રીંશ ફૈસલ બીન રહેમાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ પહેલા સાઉદી અરબના વિદેશમંત્રી પ્રીંશ ફૈસલ બીન રહેમાનએ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરની મુલાકાત કરી હતી. બેઠકમાં બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં બન્ને દેશો વચ્ચેના સંબંધોને  વ્યાપાર, રોકાણ, રક્ષા, સુરક્ષા, ઉર્જા, સંસ્કૃતિ, સ્વાસ્થ તથા માનવ સંશોધન જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતો. આ ઉપરાંત ક્ષેત્રીય મુદ્દા ખાસ અફઘાનિસ્તાનને લઇને પણ કરી ચર્ચા.સંયુક્ત રાષ્ટ્ર જેવા વૈશ્વૈવિક સ્તર પર દ્વિપક્ષી બાબતો પર ચર્ચા કરવામાં આવી.ભારતના એસ.જયશંકરએ પાછલા વર્ષો સંયુક્ત રાષ્ટ્રના સફળ અધ્યક્ષતા માટે સાઉદી અરબને અભિનંદન પાઠવ્યા. સાઉદી અરબના વિદેશમંત્રીએ  ભારતના એસ. જયશંકરને સાઉદી અરબના પ્રવાસીઓ માટે સરળ નિયમો કરવા અપીલ કરી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply