Skip to main content
Settings Settings for Dark

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

Live TV

X
  • અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમિત થયા છે. તેમની પત્ની મિલેનિયાનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બન્ને હોમ ક્વોરેન્ટાઇન થયાં છે. ટ્રમ્પે આ જાણકારી સવારે ટ્વીટ કરીને આપી હતી, ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની ઝડપથી રિકવર થાય અને સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply