Skip to main content
Settings Settings for Dark

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

Live TV

X
  • અમેરિકામાં અત્યાર સુધી 41 લોકોના થયા છે મોત

    વિશ્વ કોરોના વાઈરસ મહામારી સામે લડત આપી રહ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ  દેશમાં કટોકટી જાહેર કરીને કોરોના વાઈરસ સામે લડવા માટે 50 અબજ ડોલરની ફાળવણી કરી છે. અમેરિકાના તમામ Federal સ્ટેટને ઈમરજન્સી સેન્ટર ઉભા કરીને ટેસ્ટીંગ પ્રક્રિયાને વેગવંતી બનાવવા અનુરોધ કર્યો હતો. વોશિંગ્ટનમાં કેપિટલ સંકુલને જાહેર જનતાના પ્રવેશ માટે બંધ કરવામાં આવ્યું છે. મોટા ભાગના પ્રવાસન કેન્દ્રો પણ પર્યટકો માટે બંધ કરવામાં આવ્યા છે. વોશિંગ્ટનમાં શાળા અને કોલેજો અને પ્રાણી સંગ્રહાલયે બંધ રાખવામાં આવ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply