Skip to main content
Settings Settings for Dark

અમેરિકન સ્પેસ એજન્સી નાસા આજે "જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ" લોન્ચ કરશે

Live TV

X
  • અમેરિકન સ્પેસ એજન્સી નાસા આજે "જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ" લોંચ કરશે. આ ટેલિસ્કોપ અવકાશમાં 15 લાખ કિલોમીટરની ઉંચાઇ પર સ્થાપિત કરવામાં આવશે. જેને ફ્રેંચ ગુઆના સ્થિત લોંચિંગ બેઝથી રવાના કરવામાં આવશે. આ ટેલિસ્કોપની મદદથી ગ્રહ પ્રણાલીને માપવા અને ત્યા સંભવિત જીવનની શોધ કરવામાં મહત્વપૂર્ણ સહાયતા મળશે. સાથે જ તારાઓના નિર્માણ અને આકાશગંગામાં થઇ રહેલા પરિવર્તન પર પણ નજર રાખી શકાશે. આ ટેલિસ્કોપ અન્ય તારાઓની પરિક્રમા કરનાર ગ્રહોના વાતાવરણનો અભ્યાસ કરવામાં પણ મદદરૂપ બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply