Skip to main content
Settings Settings for Dark

અમેરિકાએ આંતરાષ્ટ્રીય પ્રવાસ માટે ફરજિયાત કોવિડ તપાસનો નિયમ નાબૂદ કર્યો

Live TV

X
  • બાઈડનના નેજા હેઠળની અમેરિકા સરકારે વિદેશથી આવતા મુસાફરો માટે ફરજિયાત કોવિડ તપાસના નિયમને નાબૂદ કર્યો છે. આ પગલાથી રોગચાળાને કારણે લગાવવામાં આવેલા લાંબા પ્રતિબંધો સમાપ્ત થઈ જશે. વ્હાઈટ હાઉસના સહાયક પ્રેસ સચિવ કેવિન મુનોજએ જણાવ્યું હતું કે, અસરકારક રસી અને સારવાર માટે રાષ્ટ્રપતિ જો બાઈડનનું વિકાસ કાર્ય મહત્વપૂર્ણ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, રોગ નિયંત્રણ કેન્દ્રએ વિજ્ઞાન અને આંકડાના આધારે કોવિડની ફરજિયાત તપાસના નિયમને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. રોગ નિયંત્રણ કેન્દ્ર 90 દિવસોની અંદર તેના લીધેલા નિર્ણયની સમીક્ષા કરશે. નવા વેરિયન્ટને જોતા જરૂર હશે તો પહેલાના પ્રતિબંધો ફરીથી લાદવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply