Skip to main content
Settings Settings for Dark

અમેરિકાએ ઇરાકથી તેમની સેનાની પરત બોલાવી લેવાની વાતને નકારી

Live TV

X
  • મેરિકાએ મીડિયામાં આવેલા એ અહેવાલનું અસમર્થન કર્યુ

    અમેરિકાએ ઇરાકથી તેમની સેનાની પરત બોલાવી લેવાની વાતને નકારી છે. અમેરિકાએ મીડિયામાં આવેલા એ અહેવાલનું અસમર્થન કર્યુ છે. જેમાં ઇરાકથી ,સૈનિકોની વાપસીની વાત કરવામાં આવી હતી. આ બધા વચ્ચે ઇરાકએ અમેરિકાને બહુ મોટો ઝટકો આપ્યો છે, ઇરાકની સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જે પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશી સૈનિકોને ઇરાકની ધરતી પરથી દૂર કરવામાં આવે. આ અવસરે ઇરાકના પ્રધાનમંત્રીએ અદલ અબદેલ મંહેદીએ જણાવ્યું કે આ પ્રસ્તાવ પર બંને દેશોએ મળીને કામ કરવું પડશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply