Skip to main content
Settings Settings for Dark

શ્રીલંકામાં બસ દુર્ઘટનામાં 12ના મોત, 40થી વધુ લોકો ઘાયલ 

Live TV

X
  • શ્રીલંકાના બડૂલ્લા જિલ્લામાં સોમવારે સાંજે એક બસ ખાઈમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 12 લોકોના મોત થયા છે અને 40 લોકો ઘાયલ થયા છે. 

    શ્રીલંકા પોલીસના જણાવ્યા પ્રમાણે, બસમાં 50 મુસાફરો સવાર હતા. મૃતકોમાં ચાર મહિલા અને બે બાળકો પણ સામેલ છે. ઘાયલોને બડૂલ્લા જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં બસ ડ્રાઈવર અને કંડક્ટર પણ ઘાયલ થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply