Skip to main content
Settings Settings for Dark

અમેરિકાએ ઈરાનના બગદાદ પર એરસ્ટ્રાઈક કરી , ઈરાની જનરલ સુલેમાનીનું મોત

Live TV

X
  • ઈરાનના સરકારી માધ્યમોએ પુષ્ટિ કરી , પેન્ટાગોને પણ હુમલાની પુષ્ટી કરી

    અમેરિકાએ ગુરુવારે મોડીરાતે ઇરાકની રાજધાની બગદાદમાં હવાઇ હુમલો કર્યો..જેમાં ઇરાનની ઉચ્ચ પ્રશિક્ષિત કેડ્સ ફોર્સના વડા મેજર જનરલ કાસિમ સુલેમાનનું મોત થયુ છે..જ્યારે અન્ય આઠ લોકોના મોત નીપજ્યા છે..સુલેમાનીને પશ્ચિમ એશિયામાં ઈરાની ગતિવિધિઓ ચલાવવા માટે મુખ્ય રણનીતિકાર માનવામાં આવતો હતો..પેન્ટાગોને આ જાણકારી આપી હતી.સુલેમાનીનો કાફલો બગદાદ એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન અમેરિકાએ હવાઈ હુમલો કર્યો..સૂત્રોએ જણાવ્યા પ્રમાણે એરપોર્ટમાંથી બહાર નીકળતા પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સના બે વાહનો પણ આ હુમલાની ઝપેટમાં આવી ગયા છે. જેમાં ઉચ્ચકક્ષાના લોકો સવાર હતા. ઇરાકના સ્ટેટ ટીવીના અહેવાલ અનુસાર ઇરાન કમાન્ડર કાસિમ સુલેમાનીનું આ હુમલામાં મોત નીપજ્યું છે. ઉપરાંત ઇરાકના હશીદ અલ શાબી મિલેટ્રી ફોર્સના ડેપ્યુટી હેડ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply