Skip to main content
Settings Settings for Dark

ઓસ્ટ્રેલિયાઃ આગને પગલે માલાકુટામાં ફસાયેલા 4000 લોકોને બચાવવાની કામગીરી શરૂ 

Live TV

X
  • ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગ ઓલવવા પ્રયાસ, 10 મિલિયન એકર જમીનમાં જંગલનો નાશ થયો

    ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગમાં બચાવ અભિયાન ચાલું છે. ઓસ્ટ્રેલિયાઇ બચાવ દળના જણાવ્યા પ્રમાણે, પાંચ હેલિકોપ્ટર અને બે નૌ સૈનિક જહાજોને ફાયરબ્રિગેડની મદદ માટે દક્ષિણ તટ ઉપર તૈનાત કરાયા છે જેનાથી પાણી અને ડિઝલ પુરુ પાડી શકાય અને લોકોને બચાવી શકાય. 

    એક જહાજ વિકટોરીયાને મેદાની શહેર માલાકુટામાં બચાવ અભિયાન માટે રવાના કરવામાં આવ્યું છે ,જયાં લગભગ 4 હજાર લોકો ફસાયા છે. આગના કારણે મલ્લાકુરા શહેર ધણા સમય સુધી અવરોધક બની શકે છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગથી અત્યાર સુધીમાં 10 મિલીયન એકર જમીન નષ્ટ થઇ ચુકી છે અને એક હજારથી વધુ ઘરો પણ આગમાં હોમાયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply